કોરોના મહામારી બાદ ઓટીટીની લોકપ્રિયતા વધી ગઈ છે

14 Sept

Photo credit : insta

 અનેક મોટા નામ છે જે ઓટીટી પર ડેબ્યુ કરશે

14 Sept

Photo credit : insta

બોલિવુડ એકટ્રેસ કરીના કપુર ઓટીટી ડેબ્યુ માટે તૈયાર છે

14 Sept

Photo credit : insta

કરીના કપુર સુજોય ધોષની ફિલ્મ 'જાને જા'થી ડેબ્યુ કરશે

14 Sept

Photo credit : insta

વેબ સિરીઝ 'કોલ મી' થી અનન્યા પાંડે ઓટીટી ડેબ્યુ કરશે

14 Sept

Photo credit : insta

વાણી કપુર યશરાજ બેનરની ક્રાઈમ થ્રિલર સીરિઝ મંડલા મડર્સથી ડેબ્યુ કરશે

14 Sept

Photo credit : insta

ધર્મા પ્રોડક્શનની ફિલ્મથી સારા અલી ખાન ઓટીટી ડેબ્યુ કરશે

14 Sept

Photo credit : insta

શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રા રોહિત શેટ્ટી કોપ યૂનિવર્સમાં સાથે જોવા મળશે 

14 Sept

Photo credit : insta

બંન્ને સ્ટાર વેબ સિરીઝ આ વર્ષ દિવાળીની આસપાસ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે

14 Sept

Photo credit : insta

બેકલેસ બ્લાઉઝ અને બ્લેક સાડીમાં માહિરા શર્માએ બેડ પર આપ્યા કિલર પોઝ

Photo credit : insta