માહિરા શર્માનો કિલર લુક્સ જોઈને ફેન્સ થયા ફિદા

Courtesy: Instagram

બેકલેસ બ્લાઉઝ અને બ્લેક સાડી, માહિરા શર્માએ બેડ પર આપ્યા કિલર પોઝ

Courtesy: Instagram

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો અને બિગ બોસ ફેમ માહિરા શર્મા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે

Courtesy: Instagram

માહિરા શર્મા પોતાની કિલર સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લે છે. તેના કિલર પોઝે ફેન્સને દિવાના બનાવી દીધા છે

Courtesy: Instagram

માહિરાએ તેનું નવું ફોટોશૂટ શેર કર્યું છે. માહિરાએ સાડી પહેરીને તસવીરો ક્લિક કરાવી છે

Courtesy: Instagram

માહિરાની સ્ટાઈલ ઘણી અલગ છે, બ્લેક સાડી અને બેકલેસ બ્લાઉઝ પહેરેલી માહિરા બેડ પર પોઝ આપતી જોવા મળે છે

Courtesy: Instagram

ડીપ નેક બ્લાઉઝની સાથે માહિરા શર્માએ શાનદાર હેરસ્ટાઈલ કરી છે અને કપાળ પર કાળી બિંદી પણ લગાવી છે

Courtesy: Instagram

માહિરા શર્માની આ તસવીરોમાં સાદગી અને સુંદરતાની સાથે સાથે ઘણું ગ્લેમર પણ જોવા મળે છે

Courtesy: Instagram

માહિરાના ગીતો અવારનવાર રિલીઝ થતા રહે છે, પરંતુ બિગ બોસ પછી તે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી

Courtesy: Instagram

જો આમ થશે તો ફિલ્મોમાંથી રિટાયરમેન્ટ લઈ લેશે કરીના કપૂર

Courtesy: Instagram