17 Nov 2023
અમદાવાદના આ સુંદર પ્રવાસન સ્થળો, જેની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ
Pic credit - Freepik
વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે અમદાવાદમાં ફાઈનલ રમશે
આવો અમે તમને અમદાવાદના પ્રવાસે લઈ જઈએ અને વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા તેની સુંદરતા બતાવીએ
સાબરમતી રિવર ફ્રન્ટ એ અમદાવાદની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે, જો તમે અમદાવાદ આવ્યા છો, તો અહીં અવશ્ય મુલાકાત લો
સાબરમતી આશ્રમ,જો તમે ક્રિકેટ મેચ જોવા આવો છો,તો તમારે મહાત્મા ગાંધી આશ્રમ અવશ્ય જોવો
કાંકરિયા તળાવ અમદાવાદના ટોચના પર્યટન સ્થળોમાંનું એક છે.પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકો છો
જામા મસ્જિદ અમદાવાદનું એક પ્રાચીન સ્થળ છે.આ મસ્જિદનું સ્થાપત્ય ઈન્ડો-ઈસ્લામિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે
ગાંધીનગરનું અક્ષરધામ મંદિર તેના સુંદર સ્થાપત્ય માટે પ્રખ્યાત છે.તે 23 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે
મોઢેરા સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે બનેલું મંદિર છે
ભાઈબીજ પર્વે ત્રિવેણી ઘાટ પર મહિલાઓએ લગાવી આસ્થાની ડૂબકી
અહીં ક્લિક કરો