રાતનું ભોજન કેટલા વાગે કરી લેવું જોઈએ?
27 December 2023
Pic credit - Freepik
સ્વસ્થ રહેવા માટે માત્ર પોષણયુક્ત ખોરાક જ લેવો જરૂરી નથી, પરંતુ યોગ્ય સમયે હેલ્ધી ફૂડ ખાવું જરૂરી છે.
Pic credit - Freepik
લોકો મોટાભાગે મોડી રાત્રે ડિનર કરે છે, જેના કારણે અપચો, ગેસ, એસીડિટી અને રાત્રે ઉંઘ ના આવવાની પણ સમસ્યા રહે છે.
Pic credit - Freepik
જો તમે વહેલા ડિનર કરો છો તો તેના ઘણા ફાયદા છે.
Pic credit - Freepik
રાત્રિભોજન સાંજે 7 થી 8 ની વચ્ચે લઈ લેવું જોઈએ અને ખાવા અને સૂવાની વચ્ચે લગભગ બે થી અઢી કલાકનું અંતર હોવું જોઈએ
Pic credit - Freepik
10 વાગ્યા પછી કે મોડી રાતે ના જમવું જોઈએ. મોડી રાતે જમવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
Pic credit - Freepik
જો તમે ખોરાક ખાધા પછી સીધા સૂઈ જાઓ છો, તો તેનાથી વજન વધી શકે છે. વજન કંટ્રોલમાં રાખવા માટે ડિનર વહેલું લેવું જરૂરી છે.
Pic credit - Freepik
વહેલું રાત્રિભોજન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે.
Pic credit - Freepik
જો ખાવાના અને સૂવાના સમય વચ્ચે ફરક હોય તો ભોજન યોગ્ય રીતે પચી જાય છે, જેના કારણે તમે આરામથી સૂઈ શકો છો અને ઊંઘ પણ સારી આવે છે
Pic credit - Freepik
જમ્યા બાદ પેટ થઈ જાય છે ભારે ? તો આ રીતે મળશે રાહત
Pic credit - Freepik
અહીં ક્લિક કરો