જમ્યા બાદ પેટમાં ભારે થવા લાગે છે ? 

26 December 2023

Pic credit - Freepik

જો પેટનું સ્વાસ્થ્ય સારું ન હોય તો અપચો થવો સ્વાભાવિક છે. 

Pic credit - Freepik

આ સમસ્યાને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, ફૂડ ઈન્ટોલરેન્સ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર કહેવામાં આવે છે, જેને અવગણવું ભારે પડી શકે છે.

Pic credit - Freepik

પેટની સમસ્યાનો સૌથી મોટો ઈલાજ ખોરાકને ચાવીને ખાવું છે. 

Pic credit - Freepik

જે લોકો ઉતાવળ કે આળસને કારણે ખોરાક બરાબર ચાવતા નથી. આ કારણે પેટનું ફૂલવું નિશ્ચિત છે.

Pic credit - Freepik

આયુર્વેદ કહે છે કે જમ્યા પછી લગભગ 45 મિનિટ પછી પાણી પીવુ કેટલીક વખત વધારે પાણી પણ પેટ ભારે કરી શકે છે.

Pic credit - Freepik

 પેટ ભારે કે ફુલવાની સમસ્યા રહેતી હોય તો ખોરાક સાથે સોડા અથવા અન્ય સુગર ડ્રિંક્સ ક્યારેય ન લેવા

Pic credit - Freepik

મસાલેદાર અથવા તેલયુક્ત ખોરાક પેટનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. તેમજ કેટલાક લોકોને કાચા શાકભાજી પણ પચતા નથી આથી બનેતો બાફીને લેવા

Pic credit - Freepik

આદુમાં કુદરતી બળતરા વિરોધી ગુણધર્મો છે જે તમને પેટનું ફૂલવું અને અપચોથી રાહત આપે છે. જમ્યા પહેલા કે પછી આદુ બ્લેક ટી પીવાથી ફાયદો થાય છે.

Pic credit - Freepik

દહીં પ્રોબાયોટિક ખોરાકને જેના લીધે તંદુરસ્ત બેક્ટેરિયા આપણા આંતરડાના સ્વાસ્થ્યમાં વિકાસ કરી શકે છે. તેઓ પેટ ભારે થવું કે પેટ ફૂલવાની સમસ્યાથી રાહત આપે છે

Pic credit - Freepik

આ લોકોએ ના ખાવું જોઈએ સરસવનું શાક, જાણો કેમ