આ છે નવરાત્રીના 9 રંગ, 9 દિવસ આ રંગની સાડી પહેરી માતાજીને કરો પ્રસન્ન

5 Oct, 2024

નવરાત્રીના પહેલા નોરતે પીળો રંગ પહેરવો જોઈએ. આ દિવસે આ પીળા રંગની ટિશ્યુ સિલ્ક કે કાંજીવરમની સાડી કેરી કરો શકો છો.

 પ્રથમ નોરતુ

Credit: instagram

નવરાત્રીના બીજા નોરતે લીલો રંગ પહેરવો જોઈએ. લીલા રંગની સાડી પ્યોર સિલ્ક કે કોટન ફેબ્રિકમાં સારી લાગે છે

બીજુ નોરતું

Credit: instagram

ત્રીજા નોરતે ગ્રે કલરની સાડી પહેરવી જોઈએ, નવરાત્રીના ત્રીજા દિવસે આપે બનારસી પટોળા સાડી કેરી કરવી જોઈએ

ત્રીજુ નોરતું

Credit: instagram

નવરાત્રીના ચોથા નોરતે લિનનની નારંગી રંગની સાડી પહેરવી શુભ ગણાય છે. આવી સાડીની સાથે લીલા રંગનું બ્લાઉઝ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવશે.

ચોથુ નોરતું

Credit: instagram

નવરાત્રીના પાંચમાં નોરતે હંમેશા સફેદ રંગ પહેરવો જોઈએ. આ શુભ ગણાય છે. પરણેલી સ્ત્રીઓએ પણ સફેદ રંગની ગોલ્ડન બોર્ડરવાળી સાડી પહેરવી જોઈએ.

પાંચમું નોરતું

Credit: instagram

છઠ્ઠા નોરતે લાલ રંગ શુભ ગણાય છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે આપે ચટક લાલ રંગ પહેરવો જોઈએ .

છઠ્ઠુ નોરતુ

Credit: instagram

નવરાત્રીના સાતમા દિવસે આપે બ્લુ રંગની સાડી પહેરી પૂજા કરવી જોઈએ. આવી સાડીમાં આપ અત્યંત સુંદર લાગશો.

સાતમું નોરતું

Credit: instagram

નવરાત્રીના આઠમાં દિવસે પિંક કલર પહેરવામાં આવે છે. એવામાં આપે પિંક કલરની સાડી પહેરી શકો છો. મિનિમલ જ્વેલરી સાથે પિંક સાડી ગજબ લાગે છે. 

આઠમુ નોરતું

Credit: instagram

નવરાત્રીના અંતિમ દિવસે આપે જાંબલી રંગની સાડી પહેરવી જોઈએ, આ પ્રકારની સાડી બનારસી ફેબ્રિકમાં તમને એકદમ ક્લાસી લુક આપે છે. 

નવમા નોરતે

Credit: instagram