અહીં હિમાલયના બર્ફીલા પહાડોનો મનમોહક નજારો આપને જોવા મળશે. લગભગ 200 વર્ષ જુના લાલા બજાર, ચિતાઈ અને નંદા દેવી મંદિર સૌથી વધુ પસંદ થતુ ટુરિસ્ટ સ્પોટ છે.
અલ્મોડા, ઉત્તરાખંડ
ડિસેમ્બરના મહિનામાં ગુલમર્ગનો સુંદર નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. પીર પંજાલ રેંજમાં આવેલ ગુલમર્ગ આપની યાત્રાનો સૌથી સુંદર હિસ્સો હોઈ શકે છે.
ગુલમર્ગ, જમ્મુ-કાશ્મીર
ઔલીને ભારતનું સ્વીટ્ઝર લેન્ડ કહેવામાં આવે છએ. જો તમે સ્કીઈંગ અને હિમવર્ષાની મજા લેવા ઈચ્છો છો તો ઔલી જવાનો પ્લાન બનાવો.
ઔૅલી, ઉત્તરાખંડ
વિશાખાપટ્ટનમના ચિંતાપલ્લીમંડલના પૂર્વ ઘાટમાં આવેલ લંબાસિંગી એક અત્યંત સ્થળ છે. નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અહીં ગમે ત્યારે જઈ શકો છો.
લંબાસિંગી, આંધ્ર પ્રદેશ
મુન્સિયારીને નાનુ કાશ્મીર કહેવામાં આવે છે. આ હિલ સ્ટેશનથી હિમાલયના બરફથી છવાયેલા પહાડોનો નજારો જોઈ શકો છો.
મુન્સિયારી, ઉત્તરાખંડ
તવાંગ ફરવા જવા માટે ડિસેમ્બર સૌથી સારો સમય છે. ખાસ કરીને જો તમે સ્નોફોલની મજા લેવા માગો છો. તવાંગ તેના સુંદર મઠ અને દાર્શનિક સ્થળો માટે ઘણો પ્રખ્યાત છે.
તવાંગ, અરૂણાચલ પ્રદેશ
વર્લ્ડ કપ 2023માં કેમ નથી રમી રહી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ?