આલિયા ભટ્ટ-રણબીર કપૂર 14 એપ્રિલે સાત ફેરા લેશે

Credit: aliaabhatt Insta

આલિયા પહેલા ઘણા મોટા સ્ટાર કપૂર પરિવારની વહુ બની ચૂકી છે

Credit: aliaabhatt Insta

કૃષ્ણા રાજ કપૂર

1946માં રાજ કપૂર સાથે લગ્ન કર્યા હતા

ગીતા બાલી

 અભિનેત્રીએ 1955માં શમ્મી કપૂર સાથે લગ્ન કર્યા હતા

જેનિફર કેન્ડલ

1958માં શશિ કપૂર સાથે લગ્ન કર્યા હતા

બબીતા

1971માં રણધીર કપૂર સાથે સાત ફેરા લીધા

નીતુ કપૂર

ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા બાદ ફિલ્મી દુનિયાથી દુરી બનાવી