સેલિબ્રિટીઝના સ્ટાઇલિશ હેરકટ એક ટ્રેન્ડ બની જાય છે

Credit: Social Media

 90ના દાયકામાં શરૂ થયો હતો હેરડ્રેસીંગનો ટ્રેન્ડ

Credit: Social Media

હકીમ કૈરાનવી બોલિવૂડના ખૂબ જ લોકપ્રિય હેર ડ્રેસર હતા

Credit: Social Media

અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારના હતા હેરડ્રેસર

Credit: Social Media

હવે હકીમનો પુત્ર આલીમ બોલિવૂડનો છે ટોપ હેરડ્રેસર 

Credit: Social Media

આલિમે રણબીરની ફિલ્મોમાં કરી હતી હેરસ્ટાઈલ

Credit: Social Media

સલમાન ખાનને આલિમે  આપ્યો હતો 'તેરે નામ' લુક

Credit: Social Media

આલિમના પિતાએ કર્યું હતું  અભિષેક બચ્ચનનું મુંડન

Credit: Social Media

ક્રિકેટરોમાં પણ ફેમસ છે આલીમ હકીમની હેરસ્ટાઈલ

Credit: Social Media

લગભગ તમામ ક્રિકેટરો આલીમ પાસે કરાવે છે હેરસ્ટાઈલ 

Credit: Social Media