27 Nov 2023

PKL 2023માં ઓરેન્જ બેન્ડ જીતવાના દાવેદાર છે આ 5 ખેલાડીઓ

Pic credit - Freepik

PKL 2023 ટૂંક સમય જ શરૂ થવા જઈ રહી છે

PKL સિઝન 10 શરૂ થાય તે પહેલા જ તે ચર્ચામાં આવી છે

આજે તમને જણાવી દઈએ કે ઓરેન્જ બેન્ડ જીતવાના 5 ખેલાડીઓ દાવેદાર છે 

આ લિસ્ટમાં પહેલા સ્થાન પર છે ફજલ અત્રાચલી. તે ગુજરાતની ટીમ માટે રમતા નજરે પડશે

ફજલ અત્રાચલી ઓરેન્જ બેન્ડ જીતી શકે છે, તેમજ તે બધાનો ફેવરિટ ખેલાડી પણ છે 

પુનેરી પલટનના મોહમ્મદરેજા ચિયાનેહનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે, તે આ રમત માટે બેન્ડ જીતી શકે છે

ટીમ યુપી યોદ્ધાના ખેલાડી નિતેશ કુમાર પણ ઓરેન્જ બેન્ડ હાંસલ કરી શકે છે

દબંગ દિલ્લીના વિશાલ ભારદ્વાજનો પણ ઓરેન્જ બેન્ડ માટે આ લિસ્ટમાં સમાવેશ થઈ શકે છે

જયપુર ટીમ પિન્ક પેન્થરના ખેલાડી અંકુશ પણ ઓરેન્જ બેન્ડ જીતી શકે તેવા ચાન્સ છે

ક્રિકેટના ભગવાન સચિન તેડૂંલકર તો "કબડ્ડી ના ભગવાન" કોણ ? જાણો અહી