20 ફેબ્રુઆરી 2024

એવા 5 છોડ જેમાં દરેક ઋતુમાં ખીલે છે ફુલ

ઘણાય ફૂલો બારેય મહિના આવે છે,તે વાતાવરણને સુંદર અને ખુશનુમા બનાવે છે

ગલગોટાના ફૂલ દરેક સિઝનમાં ખીલે છે,તમે તેને કોઈપણ પ્રકારની જમીનમાં વાવી શકો છો

ગલગોટાના ફૂલ નારંગી, પીળા અને લાલ રંગમાં આવે છે

હાઇડ્રેંજાના ફૂલ ઘણા રંગોમાં આવે છે, તેના ફૂલો ઝુમખામાં ખીલે છે.

બોગનવેલના ફૂલ પણ ઘણા રંગોમાં આવે છે, તે પણ દરેક ઋતુમાં ખીલે છે.

આ છોડને વધારે પાણીની જરૂર પડતી નથી,તેથી તમે તેને ઘરમાં સરળતાથી વાવી શકો છો

પેટુનિયાના ફૂલ તમારા બગીચાની સુંદરતામાં વધારો કરશે, આ ફુલના રંગો આંખોને આકર્ષિત કરે છે. 

ક્રાયસન્થેમમ ફૂલ ઘણા રંગોમાં આવે છે, તેને  વાસણમાં પણ સરળતાથી લગાવી શકાય છે