25/12/2023

વર્ષ 2023ના અંત પહેલા જ દેશની ચાર બેંકોએ તેમના ગ્રાહકોને ભેટ આપી

ડિસેમ્બર મહિનામાં આ બેંકોએ FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો 

DCB, બેંક ઓફ ઈન્ડિયા, કોટક અને ફેડરલ બેંકે વ્યાજદરોમાં વધારો કર્યો

બેંકે  2 કરોડ રુપિયાથી ઓછાની FD માટે 13 ડિસેમ્બરથી નવા વ્યાજ દર લાગુ કર્યા

સામાન્ય ગ્રાહકોને 8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.60 ટકા સુધી વ્યાજ મળી શકશે

કોટક બેંકે 3 થી 5 વર્ષના ટેક્સ સમયગાળાની FDના વ્યાજ દરોમાં વધારો કર્યો, 11 ડિસેમ્બરથી લાગુ  

કોટક બેંક સામાન્ય ગ્રાહકોને મહત્તમ 7.25 ટકા ,વરિષ્ઠ નાગરિકોને 7.80 ટકા વ્યાજ આપશે

Bank of India એક વર્ષથી ઓછી FD પર 6.50 ટકા,એક વર્ષની એફડી પર 7.25 ટકા વ્યાજ આપશે

ફેડરલ બેંક 500 દિવસની FD પર 7.50 ટકા આપશે,વરિષ્ઠ નાગરિકોને 8.15 ટકા વ્યાજ મળશે

25/12/2023

એક સાથે બે ફોનમાં ચાલશે એક જ વોટ્સએપ અકાઉન્ટ