25/12/2023
એક સાથે બે ફોનમાં ચાલશે એક જ વોટ્સએપ અકાઉન્ટ
વર્ષ 2023માં કંપનીએ વોટ્સએપમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા
નવા ફીચર્સ પૈકી એક મલ્ટિ-ડિવાઈસ સપોર્ટ
કમ્પેનિયન મોડ ફીચરથી બે કે તેથી વધુ ડિવાઇસ પર એક જ વોટ્સએપ અકાઉન્ટ ખુલશે
બીજા ફોનમાં વોટ્સએપ ડાઉનલોડ કરી તેમાં એકાઉન્ટ સેટઅપ માટે આગળ વધો
એકાઉન્ટ બનાવવા માટે નંબર દાખલ કરવાના વિકલ્પ પર પહોંચવુ
ઉપર જમણી બાજુ ખુણામાં ત્રણ ડોટ દેખાશે,જેને ક્લિક કરી કમ્પેનિયન મોડના વિકલ્પ પર ક્લિક કરવું
તમારે મેઇન ડિવાઇઝ પર વોટ્સએપ ખોલવાનું રહેશે
અહીં તમારે Linked Devices ના વિકલ્પ પર જવું પડશે, અહીં તમારી સ્ક્રીન પર કેમેરા ખુલશે
બીજા ફોન પર દેખાતો QR કોડ સ્કેન કરતા જ તે ફોન પર પણ અકાઉન્ટ ખુલી જશે
24/12/2023
એક દિવસમાં કેટલું કમાય છે ખાન સર ?
અહીં ક્લિક કરો