01 ડિસેમ્બર 2023

T20 વર્લ્ડ કપ રમવાના  આ 3 ખેલાડીઓના  ચાન્સ નહિવત!

Pic Credit - ICC

Pic Credit - ICC

આફ્રિકા સામે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું થયું એલાન

Pic Credit - ICC

T20 ફોર્મેટમાં  સ્ટાર ખેલાડીઓના નામ નહીં

Pic Credit - ICC

રોહિત અને વિરાટને  આરામ આપવામાં આવ્યો

Pic Credit - ICC

3 ખેલાડીઓને T20 ટીમમાં સામેલ ન કરવામાં  આવતા ચર્ચા શરૂ

Pic Credit - ICC

આ 3 ખેલાડીઓને  T20 વર્લ્ડ કપમાં પણ  સ્થાન નહીં મળે!

Pic Credit - ICC

T20ના સૌથી સફળ બોલર ચહલને T20 ટીમમાં સ્થાન  ન મળ્યું

Pic Credit - ICC

વિકેટકીપર સંજુ સેમસનને વનડે ટીમમાં સ્થાન મળ્યું, T20માં થઈ બાદબાકી

Pic Credit - ICC

અક્ષર પટેલને સતત  સારા પ્રદર્શન છતાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!