30 નવેમ્બર 2023

શું ODIમાં સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયામાં મળશે સ્થાન?

Pic Credit - ICC

Pic Credit - ICC

આફ્રિકા પ્રવાસ માટે  ભારતીય ટીમનું આજે  થશે એલાન

Pic Credit - ICC

ત્રણેય ફોર્મેટમાં  ભારત અને આફ્રિકા વચ્ચે યોજાશે મેચ

Pic Credit - ICC

સૂર્યકુમાર યાદવ  પર રહેશે બધાની નજર

Pic Credit - ICC

સૂર્યકુમાર યાદવ  ઓસ્ટ્રેલિયા સામે T20માં  કરી રહ્યો છે કપ્તાની

Pic Credit - ICC

T20 ટીમમાં  સૂર્યકુમાર યાદવનું  સ્થાન નિશ્ચિત

Pic Credit - ICC

ODIમાં સૂર્યકુમાર યાદવ  પર લટકતી તલવાર

Pic Credit - ICC

ODI વર્લ્ડ કપમાં  સૂર્યકુમાર યાદવ  ફ્લોપ રહ્યો હતો

Pic Credit - ICC

સૂર્યકુમાર યાદવે  37 ODIમાં 773 રન જ બનાવ્યા છે

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!