07 નવેમ્બર 2023

સચિન-વિરાટને  પાછળ છોડશે  આ ત્રણ ખેલાડીઓ !

Pic Credit - ICC cricket 

Pic Credit - ICC cricket 

વિરાટે સચિનના સૌથી વધુ વનડે સદીના રેકોર્ડની  કરી બરાબરી

Pic Credit - ICC cricket 

વનડેમાં સૌથી વધુ  49 સદી સચિન અને  વિરાટના નામે

Pic Credit - ICC cricket 

વર્તમાન સમયમાં  ત્રણ બેટ્સમેન આ રેકોર્ડને તોડી શકે છે

Pic Credit - ICC cricket 

ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડના ત્રણ  બેટ્સમેનમાં છે દમ

Pic Credit - ICC cricket 

બાબર આઝમ, શુભમન ગિલ, રચિત રવિન્દ્ર તોડી શકે છે ODI સદીનો રેકોર્ડ

Pic Credit - ICC cricket 

29 વર્ષના પાકિસ્તાનની કેપ્ટન બાબર આઝમની 119 મેચમાં 19 સદી

Pic Credit - ICC cricket 

ભારતનો શુભમન ગિલ  41 મેચમાં 6 સદી  ફટકારી ચૂક્યો છે

Pic Credit - ICC cricket 

ન્યુઝીલેન્ડનો યુવા સ્ટાર  રચિત રવિન્દ્ર 20 મેચમાં  3 સદી ફટકારી ચૂક્યો છે

બાળપણમાં એક ભયાનક અકસ્માતથી માંડ બચ્યો હતો વિરાટ કોહલી