દુનિયાનો એક એવો દેશ છે જ્યાં મેદસ્વી હોવું ગેરકાયદેસર છે

22 September 2023

Pic Credit : Pixabay/freepik

દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં વિચિત્ર કાયદા છે

Pic Credit : Pixabay/freepik

આવો જ એક કાયદો જાપાનમાં પણ છે.

Pic Credit : Pixabay/freepik

જાપાનમાં મોટાભાગના લોકો ફિટ દેખાય છે કારણ કે ત્યાં over weight થવું ગેરકાયદેસર છે

Pic Credit : Pixabay/freepik

આથી જ આખી દુનિયાના દેશોમાં સૌથી ઓછો સ્થૂળતા દર જાપાનમાં છે

Pic Credit : Pixabay/freepik

જાપાનમાં, આ કાયદો મેટાબો લો તરીકે ઓળખાય છે, આ કાયદો 2008માં  બનાવવામાં આવ્યો હતો

Pic Credit : Pixabay/freepik

આ કાયદા હેઠળ 40 થી 74 વર્ષની વય વચ્ચે દર વર્ષે સ્ત્રી અને પુરુષની કમર માપવામાં આવે છે

Pic Credit : Pixabay/freepik

કાયદા અનુસાર,  પુરુષોની કમર 33.5 ઈંચ અને સ્ત્રીઓ માટે 35.5 ઇંચ નિશ્ચિત છે

Pic Credit : Pixabay/freepik

જો વધારે સ્થૂળતા હોય તો સ્લિમ બનવાના ક્લાસીસ અપાય છે અને નિશ્ચિત સમયગાળામાં વજન ઘટાડવા માટે કહેવામાં આવે છે

Pic Credit : Pixabay/freepik

પપૈયા સાથે ન ખાઓ આ વસ્તુઓ, સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર