પપૈયા સાથે ન ખાઓ આ વસ્તુઓ, સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર 

21 September 2023

પપૈયામાં ઘણા પોષક તત્વો હોય છે. 

આયુર્વેદ મુજબ પપૈયુને કેટલીક વસ્તુઓ સાથે ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે

આ વસ્તુઓ સાથે પપૈયું ખાવાથી તમારે પાચન સંબંધી તેમજ ઉલ્ટી અને ઉબકાથી પણ આવી શકે છે

પપૈયું ખાધા પછી તરત ઠંડુ પાણી ક્યારેય પીવું નહીં. તેનાથી પાચન ક્રિયા ધીમા પડી જાય છે

પપૈયા સાથે દૂધ, દહીં અને ચીઝ વગેરે ડેરી પ્રોડક્ટ ન ખાઓ, જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

પપૈયા સાથે કાકડી ક્યારેય ન ખાવી જોઈએ, કાકડીમાં વધુ પાણી હોય છે જેના કારણે ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે.

ઈંડા અને પપૈયું ક્યારેય એકસાથે ન ખાઓ, આને એકસાથે ખાવાથી ઉલ્ટી, ઉબકા અને કબજિયાત થઈ શકે છે

જો તમે પપૈયા સાથે ખાટા ફળો ખાશો તો તેનાથી એસિડિટી થઈ શકે છે.

હાડકાને મજબૂત રાખે છે આ સુપરફૂડ, નહીં આવે શરીરમાં કમજોરી