26/12/2023

કયા દેશોમાં એકપણ ભારતીય નથી 

Image - Freepik

ભારતીય નાગરિકો દુનિયાના ઘણા દેશોમાં વસવાટ કરે છે 

માત્ર અમેરિકામાં જ 40 લાખથી વધુ ભારતીય રહે છે

વિશ્વમાં એવા પણ કેટલાક દેશ છે, જ્યાં એકપણ ભારતીય નથી

જેમાં એક દેશ તો આપણો પાડોશી પાકિસ્તાન પણ છે, જ્યાં નથી એકપણ ભારતીય 

વિદેશ મંત્રાલયની વેબસાઈટ મુજબ પાકિસ્તાનમાં હાલ એકપણ ભારતીય રહેતો નથી

પાકિસ્તાન ઉપરાંત યુરોપના સાન મારિનોમાં પણ કોઈ ભારતીય નાગરિક રહેતો નથી

દક્ષિણ પ્રશાંતના તુવાલુ નામના દેશમાં પણ કોઈ ભારતીય નથી, પરંતુ ભારતીય મુળના 50 લોકો છે

આ ઉપરાંત વિશ્વના સૌથી નાના દેશ વેટિકન સિટીમાં પણ કોઈ ભારતીય નથી 

પાકિસ્તાની ફેન્સ પોતાના જ દેશની ક્રિકેટ મેચ જોઈ શકતા નથી, જાણો શું છે કારણ?