ગણેશોત્સવ વિશે કેટલાક રસપ્રદ તથ્યો છે, જે તમે કદાચ જાણતા નહીં હોવ

19/09/23

ભારતમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે, જાણો તેની શરૂઆત ક્યારથી થઈ

ભારતમાં ગણેશોત્સવની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળથી થઈ હોવાનું મનાય છે

વર્ષ 1893માં બાળગંગાધર તિલક દ્વારા અંગ્રેજોના વિરોધમાં  પ્રથમ વખત ગણેશોત્સવનું આયોજન કરાયું હતું

ગણેશોત્સવ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં પણ મનાવવામાં આવે છે 

થાઈલેન્ડ, કંબોડિયા, ચીન, જાપાન અને અફઘાનિસ્તાનમાં પણ ગણપતિ બાપાનું પૂજન કરવામાં આવે છે

ભારતમાં લાલ બાગના રાજાની વિસર્જન યાત્રા સૌથી મોટી અને ભવ્ય હોય છે, જે એક રેકોર્ડ છે

ગણેશજીને માત્ર મોદક જ પ્રિય નથી, પૂરણ પોળી અને કરંજીનો પણ ભોગ ચઢાવવામાં આવે છે

કોલકાતામાં ગણેશજીની સાથે કેળનો છોડ પણ રાખવામાં આવે છે, જેને ગણેશજીના પત્ની માનવામાં આવે છે

વડોદરાના રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં કરવામાં આવી ગણેશ સ્થાપના