ધોરણ - 12 પછી જો કોમર્સમાં કોલેજ કરેલી હોય તો પૈસા કમાવા માટે તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે
12 પછી જો તમે B.Com કર્યું છે તો તમને મળી શકે છે લાખોની સેલરી
12 પછી મોટાભાગે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન રહે છે કે તેને ક્યાં ફિલ્ડમાં જવું જોઈએ
12 પછી તમે આ 3 ફિલ્ડ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સમાંથી પસંદગી કરવાની હોય છે
CFA
આ સર્ટીફિકેટ કોર્સને કર્યા પછી તમને કોઈ પણ કંપનીમાં જોબ મળી શકે છે. આ કોર્ષ 2.5 વર્ષનો હોય છે. આમાં અંદાજે 75 હજારનો ખર્ચ થાય છે.
CS
કંપની સેક્રેટરી એક મેનેજમેન્ટ કોર્ષ છે. આમાં કંપનીના દરેક કાનૂની મેનેજમેન્ટ વિશે ભણાવવામાં આવે છે. આજકાલ આ કોર્ષ વધારે ડિમાન્ડમાં છે. તેના સેલરી 1 લાખથી શરૂ થાય છે.
MBA
આ પણ એક મેનેજમેન્ટ કોર્ષ છે. આ કોર્ષ કર્યા પછી તમે સેલ્સ મેનેજર, એક્ઝિક્યૂટિવ મેનેજર, ઓપરેશન મેનેજર, હ્યુમન રિસોર્સ મેનેજર માટે કોઈ મોટી કંપનીમાં અપ્લાઈ કરી શકો છે.
બિઝનેસ એકાઉન્ટિંગ & ટેક્સેશન
આ કોર્ષ 3 વર્ષનો હોય છે. આમાં એકાઉન્ટિંગ, બિઝનેસ અને કંપની લો, એથિક્સ એન્ડ કોમ્યુનિકેશન, કાસ્ટ એકાઉન્ટિંગ, આઈટી એન્ડ સ્ટ્રેટેઝિક મેનેજમેન્ટ વિષય ભણાવવામાં આવે છે.
CFA
આ સર્ટીફિકેટ કોર્સને કર્યા પછી તમને કોઈ પણ કંપનીમાં જોબ મળી શકે છે. આ કોર્ષ 2.5 વર્ષનો હોય છે. આમાં અંદાજે 75 હજારનો ખર્ચ થાય છે.
તહેવારોમાં તીખુ અને તળેલું ખાવાથી થઈ ગઈ છે એસિડીટી, તો આ ઉપાયથી તરત મળશે રાહ