G20 સમિટમાં દુનિયાએ જોયો ભારતનો ભવ્ય ઇતિહાસ

ભારત મંડપમ કોણાર્ક ચક્રથી સુશોભિત બન્યું

ભારત મંડપમમાં કન્વેન્શન હોલના પ્રવેશદ્વાર પર 28 ફૂટ ઊંચી નટરાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી

ભારત મંડપમમાં પણ યોગ કળાનું પ્રદર્શન કરવામાં  આવ્યું હતું

વિદેશી મહેમાનોને આવકારવા AI ગીતાનું આયોજન

ડેમોક્રેસી વોલમાં 5 હજાર વર્ષનો લોકશાહી ઇતિહાસ વર્ણવવામાં આવ્યો છે

G20 નેતાઓએ નાલંદા યુનિવર્સિટીમાં પરિચય કરાવ્યો

સાબરમતી આશ્રમની ઝાંખી દર્શાવવામાં આવી છે

કપાળ પર તિલક ગળામાં ફુલોની માળા ઋષિ સુનક રંગાયા ભક્તિના રંગમાં