22 નવેમ્બર 2023
વર્લ્ડકપ પૂરો થતાં જ ICCનો 'નવો નિયમ' લાગુ
Pic Credit - google
ભારત દ્વારા આયોજિત ICC ODI વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ રવિવારે 19 નવેમ્બરે રમાઈ હતી.
Pic Credit - google
વર્લ્ડ કપ પછી જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એક નવો નિયમ લાગુ કર્યો, જેના કારણે હવે બોલરોનું ટેન્શન વધી ગયુ છે
Pic Credit - google
હવેથી, મેચમાં સમય વેડફાય નહીં તેની ખાતરી કરવા માટે અમ્પાયર પાસે સ્ટોપ ક્લોક હશે.
Pic Credit - google
આ સાથે, બે ઓવરની વચ્ચે 60 સેકન્ડથી વધુ સમય નહી લઈ શકાય.
Pic Credit - google
આ નવો નિયમ પુરુષોની ODI અને T20 ક્રિકેટમાં ડિસેમ્બર 2023 થી એપ્રિલ 2024 સુધી ટ્રાયલ તરીકે લાગુ કરવામાં આવશે. આ પછી બાકીનો નિર્ણય લેવામાં આવશે.
Pic Credit - google
આ નિયમ હેઠળ, બોલિંગ ટીમે પાછલી ઓવર પૂરી થયા પછી 60 સેકન્ડની અંદર આગલી ઓવર નાખવા માટે તૈયાર રહેવું પડશે.
Pic Credit - google
જો આ નિયમ ત્રીજી વખત તોડવામાં આવશે તો બેટિંગ કરનાર ટીમના ખાતામાં 5 રન જોડાશે. જોકે સ્લો ઓવર રેટનો નિયમ પહેલેથી જ અમલમાં છે
Pic Credit - google
સ્લો ઓવર મામલે ODIમાં 3.5 કલાકમાં 50 ઓવર અને T20માં 1.25 કલાકમાં 20 ઓવર નાખવાની હોય છે. જો તેનું ઉલ્લંઘન થાય છે, તો દંડ ફટકારવામાં આવે છે.
Pic Credit - google
પીએમ મોદીએ ભારતીય ટીમના ખેલાડીઓને ક્યાં આવવાનું આપ્યું આમંત્રણ, જાણો અહીં
Pic Credit - ANI
અહીં ક્લિક કરો