15 ઓકટોબર 2023

પીપુડા અને ભારતના ધ્વજ સાથે સ્ટેડિયમમાં દર્શકો ઉત્સાહિત દેખાયા

વહેલી સવારથી જ દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા

ક્રિકેટ રસિકો ઇન્ડિયન ટીમની જર્સી પહેરીને સ્ટેડિયમમાં હાજર

ભારતના ધ્વજ સાથે સ્ટેડિયમમાં દર્શકો ઉત્સાહિત દેખાયા

 ભારતીય ટીમને સમર્થન દર્શાવવા સ્ટેડિયમમાં પહોંચ્યા ચાહકો

ક્રિકેટ રસિકો મેચ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાયા

 હોટ ફેવરિટ મુકાબલાને જોવા માટે કિશોરીઓ પણ સ્ટેડિયમમાં પહોંચી 

ક્રિકેટ રસિકે ચહેરા પર ભારતના ધ્વજ અને વિરાટ કોહલીનું નામ ચિતરાવ્યું 

હાથમાં કોહલીના સમર્થનના પોસ્ટર સાથે તેના ફેન નજરમાં આવ્યા

14 ઓકટોબર 2023

અમદાવાદમાં પહેલા બેટિંગ કે બોલિંગ ? 

Pic Credit - ICC Cricket