14 ઓકટોબર 2023

અમદાવાદમાં પહેલા બેટિંગ કે બોલિંગ ? 

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત પાકિસ્તાનની ટક્કર

Pic Credit - ICC Cricket

મેચ પહેલા રોહિત અને બાબર ટોસ માટે હાજર રહેશે

Pic Credit - ICC Cricket

ટોસ જીત્યા બાદ પહેલા  શું કરવું ફાયદાકારક રહેશે ?

Pic Credit - ICC Cricket

અમદાવાદમાં દિવસ દરમિયાન બેટિંગ કરવી સરળ નથી  મોટો સ્કોર શક્ય નથી

Pic Credit - ICC Cricket

16 મેચોમાં પ્રથમ બેટિંગ કરતાં માત્ર બે વખત 300થી વધુનો સ્કોર થયો

Pic Credit - ICC Cricket

16 મેચોમાંથી 9માં  બીજા ક્રમે બેટિંગ કરનાર  ટીમે જીત મેળવી

Pic Credit - ICC Cricket

7 મેચોમાં  પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી મેળવી

Pic Credit - ICC Cricket

જો મોટો સ્કોર ન હોય અને સાંજે ઝાકળ પડે તો  ચેઝ કરવું મુશ્કેલ

અમદાવાદમાં દિગ્ગજોએ બનાવ્યા છે ખાસ રેકોર્ડ,  સચિન-ગાવસ્કર-કપિલ સાથે છે ખાસ કનેક્શન