18 September 2023

અમદાવાદના લાલ દરવાજામાં આવેલું છે પૌરાણિક ગણેશ મંદિર

મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયક જેવો જ આ ગણપતિ દાદાનો મહિમા

ભક્તો આસ્થા સાથે ગણપતિ દાદા સામે ઝુકાવે છે શિશ

અહીં બિરાજમાન ગણપતિ ધરાવે છે જમણી સૂંઢ

દર્શન કરવા માટે અહીં દૂર દૂરથી આવે છે ભક્તો

ગણેશોત્સવમાં થાય છે વિશેષ પૂજા અને કાર્યક્રમો

વહેલી સવારથી જ ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સવ

ગણેશ મંદિરમાં લાગી દર્શનાાર્થીઓની લાંબી કતારો

દર્શન કરી ભક્તો અનુભવે છે ધન્યતા

આ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી 19 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

credit-moneycontrol