ફ્લાઈટમાં જન્મેલા બાળકનું પ્લેસ ઓફ બર્થ (જન્મ સ્થળ) ક્યુ ગણાય છે?

30 Dec 2024

સામાન્ય રીતે 8 કે 9 મહિનાની સગર્ભા મહિલાઓ મુસાફરી કરવાનું ટાળે છે.

ભારતમાં 7 મહિના કે તેનાથી વધુ મહિનાથી પ્રેગ્નન્ટ મહિલાઓને હવાઈ યાત્રા કરવાની છૂટ નથી . 

જો કે ઈમરજન્સી અને કેટલાક સ્પેશ્યિલ કેસિસમાં તેની પરવાનગી આપવામાં આવે છે. 

આવી પરિસ્થિતિમાં જો ચાલુ ફ્લાઈટમાં જ કોઈ મહિલા બાળકને જન્મ આપે છે તો બાળકનું બર્થ પ્લેસ શું લખાવવામાં આવશે?

આવા કેસમાં સૌપ્રથમ તો સરહદ જોવામાં આવે છે કે ફ્લાઈટ ક્યા દેશની સીમા પરથી ઉડી રહી છે. 

આ દરમિયાન બાળકના બર્થ સર્ટિફિકેટમાં એજ દેશનું નામ નોંધાવવામાં આવે છે. 

જે દેશની સીમા પર પ્લેનના ઉડવા સમયે બાળકનો જન્મ  થયો છે, એ દેશ બર્થ પ્લેસ ગણાય છે.

ફ્લાઈટ લેન્ડ થયા બાદ સંબંધિત દેશની ઍરપોર્ટ ઓથોરિટી પાસેથી બાળકના જન્મ સંબંધિત સર્ટિફિકેટ લેવામાં આવે છે. 

સાથે જ ફ્લાઈટમાં જન્મેલા બાળક પાસે તેના માતાપિતાની નાગરિક્તા રાખવાનો અધિકાર પણ અબાધિત રહે છે.

સાથે જ ફ્લાઈટમાં જન્મેલા બાળક પાસે તેના માતાપિતાની નાગરિક્તા રાખવાનો અધિકાર પણ અબાધિત રહે છે.

અન્ય બેમાં ગૃપ પરમિટ અને તત્કાલ પરમિટનો સમાવેશ થાય છે, જે બંનેનો ઉપયોગ તાત્કાલિક જરૂરિયાતો માટે થાય છે.

Image: Pinterest