Old Monk Rum ની બોટલ પર જોવા મળતી તસ્વીર કોની હોય છે ?
6 January 2024
Pic Credit Social Media
ભારતમાં ઓલ્ડ મૉન્ક (Old Monk)ની શરૂઆત વર્ષ 1954માં થઈ
ઓલ્ડ મૉન્ક (Old Monk)ની શરૂઆત ભારતીય સેનાના રિટાયર્ડ કર્નલ વેદ રતન મોહને કરી હતી
અહીં ક્લિક કરો
આજે કપિલ મોહને ઓલ્ડ મૉન્ક (Old Monk)ને એક નવી જ ઉંચાઈ પર પહોંચાડી છે
ભારતમાં ઓલ્ડ મૉન્ક (Old Monk)નો મતલબ રમ અને રમ નો અર્થ જ ઓલ્ડ મૉન્ક છે
આ રમ માત્ર પીવામાં જ નહીં પરંતુ તેની બોટલની બનાવટ પણ વિશેષ પ્રકારની હોય છે
લોકો ઓલ્ડ મૉન્ક ની બોટલને પણ પોતાની પાસે સાચવીને રાખે છે
તમે જોયુ હશે આ રમની બોટલ પર એક વૃદ્ધ માણસની તસ્વીર છપાયેલી હોય છે.
શું તમે જાણો છો કે ઓલ્ડ મૉન્કની બોટલ પર છપાયેલી આ તસ્વીરમાં રહેલા વૃદ્ધ કોણ છે ?
ઓલ્ડ મૉન્ક બોટલની તસ્વીરમાં રહેલા વૃદ્ધ એચજી મીકિન (HG Meekin) છે
એચજી મીકિન એ જ શખ્સિયત છે જેમણે વેદ રતન મોહન સાથે મળી અંગ્રેજો પાસેથી શરાબની ફેક્ટરી ખરીદી હતી
આથી કંપનીનું નામ 'મોહન અને મીકિન' ના નામ પર Mohan Meakin Limited રાખવામાં આવ્યુ છે.
સૌથી પહેલા ભારતમાં મોબાઈલથી કોલ કોણે કર્યો?
6 January 2024
Pic Credit Social Media
અહીં ક્લિક કરો