સૌથી પહેલા ભારતમાં મોબાઈલથી કોલ કોણે કર્યો?

6 January 2024

Pic Credit Social Media

આજકાલ મોબાઈલ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો  છે

આજના સમયમાં મોબાઈલ વિના લોકોની જિંદગી બિલકુલ અધુરી છે

મોબાઈલ ફોન કોલ સહિત અનેક બાબતોમાં કામમાં આવે છે

સ્ટડીથી લઈને પૈસા કમાવા સુધીના કામ આપણે આ મોબાઈલથી કરી શકીએ છીએ

પરંતુ શું તમને ખબર છે સૌથી પહેલીવાર ભારતમાં મોબાઈલથી કોણે કોલ કર્યો હતો ?

જો તમે નથી જાણતા તો આજે અમે આપને તેનો જવાબ આપશુ

પહેલીવાર ભારતમાં મોબાઈલ કોલ 31 જૂલાઈ 1995એ કરાયો હતો

એ કોલ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી અને કેન્દ્રીય સંચાર મંત્રી વચ્ચે થયો હતો

એ સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુ અને કેન્દ્રીય સંચાર મંત્રી સુખારામ હતા

મખાનાને સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ખૂબ જ ફાયદાકારક  

Courtesy : freepik

06  January, 2023