16  december 2023

ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે.

એવી ઘણી વસ્તુઓ છે જેને પ્લેનમાં લઈ જવાની મનાઈ છે.

વિમાનમાં બીડી, સિગારેટ, લાઈટર સહિતની ઘણી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે.

પરંતુ શું તમે જાણો છો કે એક એવું ફળ છે જેને પ્લેનમાં લઈ શકાતું નથી.

તમે ફ્લાઈટમાં સૂકું નાળિયેર લઈ જઈ શકતા નથી.

આ કોઈ અફવા નથી પણ સાચી છે.

કારણ કે સૂકું નાળિયેર એક જ્વલનશીલ પદાર્થ છે.

તેથી, તેને ચેક-ઇન લગેજમાં લઈ જવા પર પ્રતિબંધ છે.

આ સિવાય આખું નાળિયેર લઈ જવાની પણ મનાઈ છે.

કારણ કે નાળિયેર સડી જવાની સંભાવના છે.

લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ કેવી રીતે બદલવી, આ છે રીત