15/12/2023

આધાર કાર્ડ એ ખુબ જ ઉપયોગી ડોક્યુમેન્ટ છે 

લગ્ન પછી છોકરીઓ તેમના નામ પાછળ પતિનું નામ અને અટક લખાવે છે 

આધાર કાર્ડમાં નામ, અટક કે સરનામું ઓનલાઈન કે ઓફલાઈન બદલી શકો છો

ઓનલાઈન માટે  www.uidai.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે

આ માટે તમારા આધાર નંબર વડે સાઇન ઇન કરો એટલે મોબાઇલ પર OTP આવશે

ત્યાર બાદ તમારે નામ બદલો વિકલ્પ પસંદ કરો. આ પછી નામ કે અટક સુધારો

ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરો અને OTP મોકલવાના વિકલ્પ પર ક્લિક કરો

OTP દાખલ કરો અને તમારું ફોર્મ સબમિટ કરો

આ કામ આધાર સેન્ટર પર ઓફલાઈન પણ થઈ શકે છે

શું તમે દરેક વખતે પાવર બેન્કથી ફોન ચાર્જ કરો છો? બેટરી ખરાબ થઈ શકે છે