Credit pic : Instagram 

અભિનેત્રી બબીતા ​​કપૂરે 20 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો

આ દરમિયાન, કપૂર પરિવારે ફરી એકવાર સાથે મળીને ઉજવણી કરી.

Credit pic : Instagram 

આખો પરિવાર બબીતા-રણધીર કપૂરના ઘરે પહોંચ્યો હતો

Credit pic : Instagram 

નીતુ કપૂરે બબીતાના જન્મદિવસની એક તસવીર પણ શેર કરી છે

Credit pic : Instagram 

તસવીરમાં નીતુ સાથે કરિશ્મા, કરીના અને બબીતાકપૂર જોવા મળી હતી

Credit pic : Instagram 

નીતુએ આ તસવીર ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે

Credit pic : Instagram