સ્વર્ગસ્થ રસોઇયા તરલા દલાલના જીવન પર બની રહી છે એક ફિલ્મ

આ ફિલ્મમાં હુમા કુરેશી નિભાવશે તરલા દલાલનો રોલ

હુમા કુરેશીએ શેયર કર્યું છે ફિલ્મનું પોસ્ટર 

Credit: Huma S Qureshi Instagaram

પોસ્ટર શેયર કરતા હુમાએ લખ્યું છે એક ખાસ કેપ્શન 

Credit: Huma S Qureshi Instagaram

સાડી પહેરેલી, હાથમાં વેલણ લઈને હુમાનો આ લુક ચાહકો કરી રહ્યા છે પસંદ

Credit: Huma S Qureshi Instagaram

તરલા દલાલને 2007માં રસોઈ કૌશલ્ય શ્રેણીમાં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.