ચંદ્રની ટક્કરથી પૃથ્વી પર થશે આટલી મોટી તબાહી,જો ચંદ્ર પૃથ્વીની નજીક આવશે તો શું થશે ?

16 December 2023

Courtesy : Instagram

ચંદ્ર હાલમાં આપણી પૃથ્વીની આસપાસ ફરે છે. પરંતુ જો ચંદ્ર પૃથ્વી પર પડી જાય અથવા ટકરાઇ તો ?

વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આવું ક્યારેય થશે તો તે પૃથ્વી પરના જીવન માટે વિનાશક સાબિત થશે

પૃથ્વી પર તીવ્ર ભૂકંપ અનુભવાશે.સપાટી પર હલનચલન થશે જેના કારણે જ્વાળામુખી ફાટવા લાગશે

ચંદ્ર સમુદ્રના મોજાને પોતાની તરફ આકર્ષિત કરશે.સમુદ્રમાં સુનામી આવશે

જો આવું થાય તો વાતાવરણનું તાપમાન એટલું ઘટી શકે છે કે હિમયુગ શરૂ થઈ શકે 

જો આવું થાય તો વાતાવરણનું તાપમાન એટલું ઘટી શકે છે કે હિમયુગ શરૂ થઈ શકે 

પૂર્ણ ચંદ્ર ક્યારેય પૃથ્વી સાથે ટકરાશે નહીં. જેમ જેમ ચંદ્ર પૃથ્વીની નજીક આવશે તેમ તેમ તેના ટુકડા થતા થશે

ચંદ્રના ટુકડા થઈ જશે તો પૃથ્વી પર કદાચ ચંદ્ર મોટી શીલા કે ઉલ્કા સ્વારૂપે ટકરાઇ એમ પણ બને

ચંદ્રના મોટા ટુકડા પૃથ્વી પર પડશે અને વિનાશનું કારણ બનશે. અવકાશમાં,ચંદ્રનો કાટમાળ પૃથ્વીની આસપાસ એક ગોળ વલય બનાવશે

રાંધતી વખતે હવે સ્ટીલના વાસણમાં હવે નહીં ચોંટે ખોરાક, અપનાવો આ ટિપ્સ