7/12/2023

રાંધતી વખતેે સ્ટીલના વાસણમાં હવે નહીં ચોંટે ખોરાક, અપનાવો આ ટિપ્સ

રોજીંદા જીવનમાં લોકો સ્ટીલના વાસણમાં બનાવે છે ખોરાક

સ્ટીલના વાસણમાં ખોરાક જલ્દી ચોંટી કે બળી જવાની સંભાવના

 કેટલીક ટિપ્સથી તમે તમારા ખોરાકને બળતા બચાવી શકો છો

ગેસ ચાલુ કરી તેના પર એક સ્ટીલનું વાસણ મુકો

વાસણ પર તેલ લગાવીને તેને થોડી વાર સુધી ગરમ થવા દો,પછી કકડાથી લુછી લો

પાંચ-છ વાર વાસણ પર પાણીના છાંટા નાખો

વાસણમાં પાણીના છાંટા ગોળ મોતીની જેમ ઉછળતા જોવા મળે ત્યારે તેલ લગાવી દો

તમારુ સ્ટીલનું વાસણ નોન સ્ટીકી બની જશે અને તેમાં ખોરાક નહીં ચોંટે

6/12/2023

પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Pic - Freepik