રાઘવ પરિણીતીએ જ્યા કર્યા લગ્ન તે આર્મીના જવાનની છે હોટલ, જાણો કેવી રીતે થઈ શરુ?

25 September 2023

Photo credit-Tv9 hindi

AAP નેતા રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપડા 24 સપ્ટેમ્બરે ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નના કર્યા છે

Photo credit-Tv9 hindi

લીલા હોટેલની ગણતરી દેશની VIP અને ફાઈવ સ્ટાર હોટલોમાં થાય છે. તેની ઉદયપુર  સહિત દેશમાં 11 હોટલ અને મહેલો છે.

Photo credit-THE LEELA PALACE

ભારતમાં વિશ્વભરના પ્રવાસીઓને વિશ્વસ્તરીય સેવા પૂરી પાડતી લીલા હોટેલની શરૂઆત 4 દાયકા પહેલા સીપી કૃષ્ણન નાયરે કરી હતી

Photo credit-Tv9 hindi

સીપી કૃષ્ણનના પિતા કલેક્ટર અને માતા ખેડૂત હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ 20 વર્ષની ઉંમરે સેનામાં જોડાયા હતા

Photo credit-Tv9 hindi

સૈન્યમાં કામગીરી દરમિયાન, 1951 માં, તેમના લગ્ન કન્નોરના એક વેપારીની પુત્રી સાથે થયા, જેનું નામ છે લીલા

Photo credit-Tv9 hindi

લગ્ન પછી સેનામાંથી રાજીનામું આપ્યું અને વ્યવસાયમાં તેમના સસરાને મદદ કરવા વિદેશ પ્રવાસ દરમિયાન હોટેલ ખોલવાનો વિચાર આવ્યો

Photo credit-Tv9 hindi

સીપી ક્રૃષ્ણ સામે એક મોટો પડકાર હતો તે સમયે દેશમાં આઈટીસી, તાજ અને ઓબેરોય જેવી લક્ઝરી હોટલો

Photo credit-Tv9 hindi

1980માં, સીપી કૃષ્ણને લીલા વેન્ચર લિમિટેડની શરૂઆત કરી અને 1983માં પ્રથમ હોટેલ ખોલી. 1991 માં, ગોવામાં ધ લીલા નામની બીજી હોટેલ ખોલી

Photo credit-Tv9 hindi

વર્ષ 2000માં, ધ લીલાના સ્થાપકે દેશના ઘણા શહેરોમાં હોટલ શરુ કરી જેમાં ગુજરાતના ગાંધીનગરમાં પણ તેમની એક હોટલ છે

Photo credit-Tv9 hindi

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના Photos જુઓ