એકબીજાના થયા રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા

25 sept 2023

Image Source : insta

બંનેએ તેમના લગ્નના પ્રથમ ફોટો શેર કર્યા છે

Image Source : insta

  ફોટોમાં બંને ક્રીમ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે

Image Source : insta

 બંનેની જોડી એકસાથે શાનદાર લાગે છે

Image Source : insta

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાત ફેરા લઈને એકબીજાના થઈ ગયા છે

Image Source : insta

 પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાય ગયા છે

Image Source : insta

પરિણીતી-રાઘવ ચઢ્ઢા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે

Image Source : insta

 બંનેએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો છે

Image Source : insta

 તેમની લવ સ્ટોરી ફિલ્મ 'ચમકિલા'ના સેટથી શરૂ થઈ હતી

Image Source : insta

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આજે પતિ-પત્ની બની ગયા  છે

Image Source : insta

બ્લેક શોર્ટ ડ્રેસમાં દિશા પટાણીનો જોવા મળ્યો બોલ્ડ લુક, જુઓ Photos

Image Source : insta