યુપીમાં 23 ફેબ્રુઆરીએ ચોથા તબક્કાનું મતદાન થવાનુ છે

9 જિલ્લામાં 59 બેઠકો પર મતદાન યોજાશે

59 બેઠકો પર કુલ 624 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે

624 ઉમેદવારોમાંથી 231 ઉમેદવારો કરોડપતિ છે

ચોથા તબક્કાના 167 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલ છે

129 ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલ છે