જ્હાન્વી કપૂરની નાની બહેન ખુશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

ખુશીની ફેન ફોલોઈંગ કોઈ સેલેબ્સથી ઓછી નથી.

ખુશી સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

ખુશીએ ફોટોશૂટ માટે યલો કલરના સ્ટાઇલિશ આઉટફિટ પહેર્યા છે.

ખુશીએ દોરી સાથેનું ક્રોપ ટોપ અને પેન્ટ પહેર્યું છે.