15 Sep 2023

AMCના દક્ષિણ પશ્વિમ ઝોનના એસ્ટેટ વિભાગે  દબાણ દૂર કર્યા 

અમદાવાદના વેજલપુરમાં આવેલા કૃષ્ણધામ આવાસ નજીક ગેરકાયદેસર બનાવેલી 9 ઝૂંપડીઓ હટાવી

AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં  નો પાર્કિંગમાં પાર્ક કરતા વાહનો પર ડિવિઝન ટ્રાફિક પોલિસે તવાઈ બોલાવી

રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા AMC દ્વારા  ઘાસચારાના પોઈન્ટ ઉપર સઘન તપાસ હાથ ધરી

AMCએ 120 કિલો ગ્રામ ઘાસચારો જપ્ત કરી બાકરોલ પાંજરાપોળ ટ્રસ્ટમાં મોકલ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 ચો. મીનો એક હવાડો દૂર કરાયો

દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં દક્ષિણ પશ્ચિમઝોનના વિસ્તારોમાં મુખ્ય રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કરાયા 

AMCએ 14 લારી સહિતનો માલ-સામાન ઉપાડીને ગોડાઉનમાં જમા કર્યો 

આગામી દિવસોમાં AMC દ્વારા અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવાની સઘન કાર્યવાહી કરવામાં આવશે.

વધારે પ્રમાણમાં બટાકાનું સેવન કરવાથી થઈ શકે છે આ નુકસાન