14 sep 2023

વધારે પ્રમાણમાં બટાકાનું સેવન કરવાથી થઈ શકે છે આ નુકસાન

Pic credit - Freepik

બટાકાનું  વધુ પડતુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

બટાકામાં રહેલા કાર્બોહાઈડ્રેટ આર્થરાઈટીસના દુખાવામાં વધારો કરે છે.

બટાકાનું વધારે ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે.

જો તમે વધારે પડતા બટાકા ખાવ છો તો તમને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે.

બટાકામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. જેને ખાવાથી વધુ માત્રામાં કેલરી વધે છે.

બટાકા વધારે ખાવાથી પાચન સબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

બટાકાની તાસીર ગરમ હોવાથી ઉલટી જેવી સમસ્યાઓ પણ થવાની સંભાવના રહે છે.

જો તમને એસિડીટીની સમસ્યા છે. અને તમે બટાકાનું સેવન કરો છો તો એસિડીટીની સમસ્યામાં વધારો થાય છે.

12 Sep 2023

રાજ્યની 4 મહાનગરપાલિકાઓને મળ્યા નવા હોદ્દેદારો