07 ઓકટોબર 2023

21 વર્ષીય ખેલાડીએ ફટકારી સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો બનાવ્યો રેકોર્ડ

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝરે  કમાલ બેટિંગનું પ્રદર્શન કર્યું

Pic Credit - ICC Cricket

જેક ફ્રેઝરે ડી વિલિયર્સનો તોડ્યો રેકોર્ડ

Pic Credit - ICC Cricket

21 વર્ષીય જેક ફ્રેઝરે  29 બોલમાં સદી ફટકારી

Pic Credit - ICC Cricket

જેક ફ્રેઝરે મેચમાં 38 બોલમાં 125 રન બનાવ્યા

Pic Credit - ICC Cricket

 ફ્રેઝરે તેની ઈનિંગમાં  13 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા

Pic Credit - ICC Cricket

એબી ડી વિલિયર્સે  31 બોલમાં સદી ફટકારી હતી

Pic Credit - ICC Cricket

જેક ફ્રેઝરે 328.95ની  સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન

પપ્પાએ એન્જિનિયરિંગ છોડાવી ક્રિકેટર બનાવ્યો, ભારતનો સૌથી સફળ ફાસ્ટ બોલર બન્યો