06 ઓકટોબર 2023

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનો જન્મદિવસ

Pic Credit - BCCI Cricket

Pic Credit - BCCI Cricket

વર્લ્ડ ચેમ્પિયન બોલર  ઝહીર ખાન ભારતનો  સફળ ફાસ્ટ બોલર

Pic Credit - BCCI Cricket

ઝહીર ખાનનો જન્મ  8 ઓકટોબર 1978માં  શ્રી રામપુરમાં થયો હતો

Pic Credit - BCCI Cricket

ઝહીર ખાને ક્રિકેટર બનવા એન્જિનિયરિંગ છોડી હતી

Pic Credit - BCCI Cricket

ઝહીરના પિતાએ કહ્યું- એન્જિનિયર ઘણા છે,  તું બોલર બન

Pic Credit - BCCI Cricket

ઝહીરના બોલર બનવા પાછળ કોચ સુધીર નાઈકનો  મોટો હાથ

Pic Credit - BCCI Cricket

ઝહીર ખાન ભારત તરફથી  92 ટેસ્ટ, 200 વનડે,  17 T20 રમ્યો

Pic Credit - BCCI Cricket

ઝહીર ખાને  ટેસ્ટમાં 311, વનડેમાં 282,  T20માં 17 વિકેટ ઝડપી

Pic Credit - BCCI Cricket

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લઈ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું

12 વર્ષ બાદ સચિને ઉઠાવી વર્લ્ડ કપ ટ્રોફી, 2011ની યાદો તાજા થઈ