05 જાન્યુઆરી 2024

ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચ માત્ર  2 દિવસમાં સમાપ્ત

Pic Credit - ICC

Pic Credit - ICC 

ભારતે કેપટાઉન ટેસ્ટ  ફક્ત બે જ દિવસમાં  જીતી લીધી

Pic Credit - ICC 

ઓવરના મામલે  સૌથી ટૂંકી ટેસ્ટ મેચ રહી

Pic Credit - ICC 

107 ઓવરમાં  ટેસ્ટ મેચનું  પરિણામ આવી ગયું

Pic Credit - ICC 

દક્ષિણ આફ્રિકા  નવમી વાર ટેસ્ટમાં  બે જ દિવસમાં હાર્યું

Pic Credit - ICC 

ઈંગ્લેન્ડ ચાર ઓસ્ટ્રેલિયા ત્રણ વાર  બે દિવસમાં ટેસ્ટ હાર્યું

Pic Credit - ICC 

પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ,  વેસ્ટ ઈન્ડિઝ, ઝીમ્બાબ્વે, અફઘાનિસ્તાન એક વાર હાર્યું

Pic Credit - ICC 

ભારત ક્યારેય  2 દિવસમાં ટેસ્ટ મેચ  હાર્યું નથી

Pic Credit - ICC 

ટીમ ઈન્ડિયાએ અનેકવાર વિરોધી ટીમોને  બે દિવસમાં હરાવ્યા છે

ન રન બનાવ્યા, ન વિકેટ લીધી, ન કોઈ રન આઉટ કે કેચ લીધો, છતાં મેચમાં જમાવ્યું પ્રભુત્વ