05 જાન્યુઆરી 2024

બેટિંગ-બોલિંગમાં ઝીરો છતાં બન્યો હીરો

Pic Credit - BCCI 

Pic Credit - BCCI 

રવીન્દ્ર જાડેજાએ  કેપટાઉનમાં કર્યો કમાલ

Pic Credit - BCCI 

મેચમાં કોઈ ખાસ  યોગદાન ન આપી શક્યો

Pic Credit - BCCI 

ન બોલિંગ કરી,  ન બેટિંગમાં રન બનાવ્યા

Pic Credit - BCCI 

બંને ઈનિંગમાં  રોહિતે જાડેજાને  બોલિંગ ન આપી

Pic Credit - BCCI 

પહેલી ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો, બીજી ઈનિંગમાં બેટિંગ જ ન આવી

Pic Credit - BCCI 

ફિલ્ડિંગમાં પણ  જાડેજાના નામ  કોઈ કેચ નહીં

Pic Credit - BCCI 

આફ્રિકા સામે ટેસ્ટમાં  રવીન્દ્ર જાડેજાના  0 રન, 0 વિકેટ, 0 કેચ

Pic Credit - BCCI 

ફિલ્ડિંગ સિવાય કોઈ  યોગદાન નહીં છતાં બન્યો ઐતિહાસિક જીતનો સાક્ષી

એક રણજી સિઝન રમી કરોડપતિ બની શકે છે ખેલાડીઓ, જાણો એક મેચ કેટલી ફી મળે છે?