દુનિયાની સૌથી સુંદર ટેનિસ ખેલાડીઓમાં શામેલ યુજેની બુચાર્ડે નિવૃત્તિ જાહેર કરી.

22 July, 2025

 2014માં વિમ્બલ્ડન ફાઈનલમાં પહોંચીને દુનિયાને ચકિત કરી દીધું હતું.

યુજેની બુચાર્ડે ટેનિસ રેન્કિંગમાં વિશ્વ નંબર 5 સુધીની સફર કરી.

 2014ના ન્યુરેમબર્ગ કપમાં જીત્યું હતું WTA સિંગલ્સ ટાઇટલ.

મોડેલિંગ જગતમાં પણ તેણે પોતાનું સ્થાન બનાવ્યું, IMG મોડેલ્સ સાથે કરાર કર્યો.

 ટેનિસ કોર્ટની બહાર તેના લુક અને ફેશન માટે પણ રહી ચર્ચામાં.

પિકલબોલ જેવા નવા રમતોમાં પણ આજમાવટ કરી હતી.

 છેલ્લા કેટલાક વર્ષથી ટેનિસમાં પ્રદર્શન નબળું રહેતું હતું.

WTA 125 ઇવેન્ટમાં વાપસીનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો.

હવે Instagram પર પોસ્ટ કરીને કહ્યું - "જ્યાંથી શરૂ કર્યું હતું, હવે ત્યાંજ અંત આવે છે."