ડાબી સુંઢવાળા શ્રી ગણપતિ દાદાના દર્શન
13 સપ્ટેમ્બર 2023
મહેસાણા જીલ્લાના ઊંઝાથી માત્ર 4 કિલો મીટરના અંતરે આવેલું આ ગણપતિદાદાનું ભવ્ય મંદિર
પુષ્પાવતી નદીના કિનારે બિરાજમાન છે ગણપતિદાદા
અહીં ક્લિક કરો
ગણપતિનું ભવ્ય મંદિર શિલ્પકલાના નમુના રૂપ છે.
આ મંદિરમાં બિરાજમાન ગણપતિદાદાની પ્રતિમાની સ્થાપના આરસ કે અન્ય કોઈ ધાતુની મૂર્તિ નથી
પરંતુ ગણપતિદાદાની પ્રતિમા રેણું (માટી)માંથી બનાવેલ છે.
આ પ્રાચીન મૂર્તિને સિંદુર અને ઘી નો લેપ (ચોળો) લગાવામાં આવે છે.
આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે.
ભારતભરમાં ભાગ્યે ડાબી સુંઢવાળા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે છે.
ડાબી સુંઢવાળી આ મૂર્તિના દર્શન કરવા લાખો ભક્તો વારંવાર ઐઠોર મુકામે દાદાના દર્શન કરવા માટે આવે છે.
આ અલૌકિક મંદિરના ઈતિહાસને લઈને પણ વિવિધ દંતકથાઓ જોડાયેલ છે.
ગણેશ ચતુર્થી પર આટલી વાતોનું ધ્યાન રાખો, બાપ્પાને કરો પ્રસન્ન
અહીં ક્લિક કરો