શું તમે જાણો છો તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ વિશે ?
10 November 2023
Courtesy : Social Media
CM કે ચંદ્રશેખર રાવનો જન્મ 17 ફેબ્રુઆરી, 1954ના રોજ થયો હતો
Courtesy : Social Media
તેઓ તેલંગાણાના મેડક જિલ્લાના ગજવેલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે
Courtesy : Social Media
2008 માં, તેમણે ફરીથી તેમના ત્રણ સાંસદો અને 16 ધારાસભ્યો સાથે રાજીનામું આપ્યું અને બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા
Courtesy : Social Media
તેમણે 02 જૂન 2014ના રોજ તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
Courtesy : Social Media
ભારત રાષ્ટ્ર સમિતિની રચના કરતા પહેલા તેઓ તેલુગુ દેશમ પાર્ટીના સભ્ય હતા
Courtesy : Social Media
CM કે ચંદ્રશેખર રાવે કાલવકુંતલા શોભા સાથે લગ્ન કર્યા હતા
Courtesy : Social Media
CM કે ચંદ્રશેખર રાવને પુત્ર કેટી રામ રાવ અને પુત્રી કવિતા છે
Courtesy : Social Media
કે ચંદ્રશેખર રાવે વિદ્યાર્થી નેતા તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી
Courtesy : Social Media
શું તમે જાણો છો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વિશે ?
અહીં ક્લિક કરો