શું તમે જાણો છો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વિશે ?

10 November 2023

Courtesy : Social Media

ભૂપેશ બઘેલ છત્તીસગઢના ત્રીજા અને વર્તમાન મુખ્યમંત્રી છે

Courtesy : Social Media

ભૂપેશ બઘેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે

Courtesy : Social Media

CM ભૂપેશ બઘેલનો જન્મ 23 ઓગસ્ટ 1961 ના રોજ થયો હતો 

Courtesy : Social Media

CM ભૂપેશ બઘેલે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે

Courtesy : Social Media

છત્તીસગઢ વિધાનસભામાં 15 વર્ષ સુધી વિપક્ષનું નેતૃત્વ કર્યા બાદ બઘેલ ફરીથી પાટણ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા

Courtesy : Social Media

CM ભૂપેશ બઘેલના લગ્ન મુક્તેશ્વરી બઘેલ સાથે થયા છે

Courtesy : Social Media

તેમને એક પુત્ર અને  ત્રણ દીકરી છે

Courtesy : Social Media

હાલમાં જ મહાદેવ એપને લઈ CM ભૂપેશ બઘેલ પર EDએ અનેક આરોપ લગાવ્યા હતા

Courtesy : Social Media

શું તમે જાણો છો મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગા વિશે ?