જૂના સિક્કા અને નોટો ઓનલાઈન વેચો, લાખોમાં કમાઓ

07/09/2023

જો તમારી પિગી બેંક જૂના સિક્કા અથવા નોટોથી ભરેલી હોય, તો તેને બદલતા પહેલા જાણો આ વાત 

જૂના સિક્કા અને નોટોની બજારમાં ભારે માંગ છે

આ જૂના સિક્કા વેચીને તમે મોટી કમાણી કરી શકો છો

અહીં અમે કેટલીક ઓનલાઈન વેબસાઈટ અને એપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા જૂના સિક્કા અને નોટો વેચી શકાય છે

Coin Bazaar.com પર જૂના સિક્કા કે નોટો વેચી શકાય છે, તેની એપ પણ આવે છે

Quikr ની એપ અથવા વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને સિક્કા અને નોટો વેચી શકાય છે

જૂના સિક્કા અને નોટોની જાહેરાતો OLXની એપ અથવા વેબસાઇટ પર પોસ્ટ કરી શકાય છે

786 નંબરના સિક્કા અને નોટોના બદલામાં લાખો-કરોડો રૂપિયા મળે છે

પીરિયડ્સ થાય છે મિસ ? પ્રેગ્નન્સી સિવાય આ 6 કારણો થી થાય છે વિલંબ, જાણો